― Advertisement ―

HomeGujarati Lyricsजय आद्या शक्ति आरती लिरिक्स - Jay Adhya Shakti Aarti Lyrics

जय आद्या शक्ति आरती लिरिक्स – Jay Adhya Shakti Aarti Lyrics

Jay Adhya Shakti Aarti Lyrics (જય આદ્યા શક્તિ આરતી લિરિક્સ) is so famous that it has been sung by many singers but the one sung by Kinjal Dave is more famous among the devotees. This aarti music is composed by Mayur Nadiya. This aarti is commonly sung in Gujarat and by Gujarati communities during religious festivals, especially during Navratri and other festivals dedicated to goddess worship.

“જય આદ્યા શક્તિ” એ દેવી આદ્ય શક્તિને સમર્પિત લોકપ્રિય ગુજરાતી આરતી છે આ આરતી ગુજરાતમાં ખાસ કરીને નવરાત્રી અને દેવી પૂજા દરમિયાન ઉત્સાહથી ગવાય છે. કિંજલ દવે દ્વારા ગાવામાં આવેલી આરતી લોકપ્રિય છે. જય આદ્યા શક્તિ આરતી માં સંગીત મયુર નાદિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

Aarti : Jay Adhya Shakti Details:

Song:Jay Adhya Shakti Aarti
Album:Ambe Maa Aarti
Singer(s):Kinjal Dave
Musician(s):Mayur Nadiya
Lyricist(s):Traditional
Genre:Bhajan
Label(©):KD Digital
Language:Hindi,Gujarati
Producer:Lalit Dave
Director:Malhar Jani
Editor:Sahil Gadhiya

जय आद्या शक्ति आरती लिरिक्स हिंदी – Jay Adhya Shakti Aarti Lyrics in Hindi

जय आद्या शक्ति,
माँ जय आद्या शक्ति,
अखंड ब्रह्माण्ड दीपाव्यां
पडवे प्रगटतया माँ
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

द्वितीय मेहस्वरूप, शिवशक्ति जाणुं,
माँ शिवशक्ति जाणुं,
ब्रह्मा गणपती गावो
हरे गावो हर माँ
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

तृतीया त्रण स्वरूप त्रिभुवन माँ बैठा,
माँ त्रिभुवनमां बेठा,
दय थकी तरवेणी
तमे तरवेणी माँ
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

चोथे चतुरा महालक्ष्मी माँ सचराचरव्याप्या,
माँ सचराचरव्याप्या,
चार भुजा चौ दिशा
प्रगट्या दक्षिणमां
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

पंचमी पंच ऋषी, पंचमी गुण पदमां,
माँ गुण पदमां,
पंच तत्त्व त्यां सोहिये
पंचे तत्वो मा
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

षष्ठी तू नारायणी महिषासुर मार्यो,
माँ महिसासुर मार्यो,
नरनारीने रुपे
व्याप्या सर्वेमां
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

सप्तमी सप्त पाताल संध्या सावित्री,
माँ संध्या सावित्री,
गौ गंगा गायत्री
गौरी गीता माँ
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

अष्टमी अष्ट भुजा आई आनंदा,
माँ आई आनंदा,
सुनीवर मुनीवर जन्म्या
देवो दैत्यो मां
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

नवमी नवगुण नाग सेवे नवदुर्गा,
माँ सेवे नवदुर्गा,
नवरात्रीना पूजन
शिवरात्रीना अर्चन कीधा हर ब्रह्मा
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

दसमे दस अवतार जय विजयादशमी,
माँ जय विजयादशमी,
रामे रावण मार्या
रावण रोड्यो माँ
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

एकादशी अगीयारस कात्यायनी कामा,
माँ कात्यायनी कामा,
काम दुर्गा कालिका
श्यामा ने रामा
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

बारशे बाला रूप बहुचरी अम्बा माँ,
माँ बहुचरी अम्बा माँ,
बटुक भैरव सोहिये, काल भैरव सोहिये
तारा छे तुजमां
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

तेरशे तुलजा रूप तू तारुणि माँ,
माँ तू तारुणि माँ,
ब्रह्मा विष्णु सदाशिव
गुण तारा गाता
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

चौदशे चौदा रूप चंडी चामुंडा,
माँ चण्डी चामुण्डा,
भावभक्ति कयीं आपो, चतुराई कयीं आपो
सिंहवाहिनी माँ
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

पूनमे कुम्भ भयो सांभल जे करुणा,
माँ सांभलजो करुणा,
वसिष्ठ देवे वखाण्या, मार्तण्ड मुनिये वखाण्या
गाये शुभकविता
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

संवत सोल सतावन सोलशे बावीश मां,
माँ सोलशे बावीस मां,
संवत सोलमां प्रगट्यां
रेवा ने तीरे, माँ गंगाने तीरे
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

अंबावटी नगरी आईं रुपावटी नगरी,
माँ रुपावटी नगरी,
सोल सहस्त्र त्यां सोहिये
क्षमा करो गौरी, माँ दया करो गौरी
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

शिवशक्ति नि आरती जे कोई गाशे,
माँ जे कोई गाशे,
भणे शिवानंद स्वामी, भणे शिवानंद स्वामी,
सुख संपति पाशे
हर कैलाशे जाशे, माँ अम्बा दुख हरशे
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

ए बे एक स्वरुप, अंतर नवधरशो,
अंतर नवधरशो,
भोला भवानी ने भजता,
भोला भवानी ने भजता भवसागर तरसो
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

भाव ना जाणू, भक्ती ना जाणू,
नवं जाणू सेवा, नवं जाणू सेवा,
वल्लभ वट ने राखो, आ बालक ने राखो,
चरणे सुख देवा
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

जय आद्या शक्ति,
माँ जय आद्या शक्ति,
अखंड ब्रह्माण्ड दीपाव्यां
पडवे प्रगटतया माँ
कोरस: ॐ जयो जयो माँ जगदम्बे..

Jay Adhya Shakti Aarti Lyrics in English – जय आद्या शक्ति आरती लिरिक्स

Jay Adhya Shakti,
Maa Jay Adhya Shakti,
Akhand Brahmaad Deepavyaan
Padave Pragatataya Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Dviteey Mehasvaroop, Shivashakti Jaanun,
Maa Shivashakti Jaanun,
Brahma Ganapatee Gaavo
Hare Gaavo Har Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Trteeya Tran Saroop Tribhuvanamaa Betha,
Maa Tribhuvanamaa Betha,
Day Thakee Taravenee
Tame Taravenee Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Chothe Chatura Mahaalakshmee Maa
Sacharaacharavyaapya,
Maa Sacharaacharavyaapya,
Chaar Bhuja Chau Disha
Pragatya Dakshinamaa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Panchamee Panch Rshee,
Panchamee Gun Padamaa,
Maa Gun Padamaa,
Panch Tattv Tyaan Sohiye
Panche Tatvo Ma
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Shashthee Tun Naaraayanee
Mahisaasur Maryo,
Maa Mahisaasur Maryo,
Naranaareene Rupe
Vyaapya Sarvema
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Saptamee Sapt Paataal
Sandhya Saavitree,
Maa Sandhya Saavitree,
Gau Ganga Gaayatree
Gauree Geeta Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Ashtamee Asht Bhuja Aaee Aananda,
Maa Aaee Aananda,
Suneevar Muneevar Janmya
Devo Daityo Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Navamee Navagun Naag Seve Navadurga,
Maa Seve Navadurga,
Navaraatreena Poojan
Shivaraatreena Poojan Archan
Keedha Har Brahma
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Dasame Das Avataar Jay Vijayaadashamee,
Maa Jay Vijayaadashamee,
Raame Raavan Maarya
Raavan Rodyo Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Ekaadashee Ageeyaaras
Kaatyaayanee Kaama,
Maa Kaatyaayanee Kaama,
Kaam Durga Kaalika
Shyaama Ne Raama
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Baarashe Baala Roop
Bahucharee Amba Maa,
Maa Bahucharee Amba Maa,
Batuk Bhairav Sohiye,
Kaal Bhairav Sohiye
Taara Chhe Tujamaa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Terashe Tulaja Roop Too Taaruni Maa,
Maa Too Taaruni Maa,
Brahma Vishnu Sadaashiv
Gun Taara Gaata
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Chaudashe Chauda Roop
Chandee Chaamunda,
Maa Chandee Chaamunda,
Bhaavabhakti Kayeen Aapo,
Chaturaee Kayeen Aapo
Sinhavaahinee Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Pooname Kumbh Bhayo
Saambhal Je Karuna,
Maa Saambhalajo Karuna,
Vasishth Deve Vakhaanya,
Maartand Muniye Vakhaanya
Gaaye Shubhakavita
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Sanvat Sol Sataavan
Solashe Baaveesh Maa,
Maa Solashe Baavees Maa,
Sanvat Solamaa Pragatyaan
Reva Ne Teere, Maa Gangaane Teere
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Ambaavatee Nagaree Aaeen
Rupaavatee Nagaree,
Maa Rupaavatee Nagaree,
Sol Sahastr Tyaan Sohiye
Kshama Karo Gauree,
Maa Daya Karo Gauree
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Shivashakti Ni Aaratee
Je Koee Gaashe,
Maa Je Koee Gaashe,
Bhane Shivaanand Svaamee,
Bhane Shivaanand Svaamee,
Sukh Sampati Paashe
Har Kailaashe Jaashe,
Maa Amba Dukh Harashe
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

E Be Ek Svarup, Antar Navadharasho,
Antar Navadharasho,
Bhola Bhavaanee Ne Bhajata,
Bhola Bhavaanee Ne Bhajata
Bhavasaagar Taraso
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Bhaav Na Jaanoo, Bhaktee Na Jaanoo,
Navan Jaanoo Seva, Navan Jaanoo Seva,
Vallabh Vat Ne Raakho,
Aa Baalak Ne Raakho,
Charane Sukh Deva
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

Jay Adhya Shakti,
Maa Jay Adhya Shakti,
Akhand Brahmaad Deepaavyaan
Padave Pragatataya Maa
Chorus: Om Jayo Jayo Maa Jagadambe..

આરતી : જય આદ્યા શક્તિ આરતી લિરિક્સ – Jay Adhya Shakti Lyrics

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રકટ્યા મા
કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગુણ તવ ગાયે, હરિ ગાયે હર મા
કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી, તું તારિણી મા
કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્વોમાં

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી-સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા
સુર નર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

એકાદશી અઘનાશિની, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહે, કાળ ભૈરવ સોહે, તારા છે તુજ મા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો

કોરસ: ૐ જ્‍યો જ્‍યો મા જગદંબે

જય આદ્યાશક્તિ અર્થJay Adhya Shakti Meaning in Gujarati

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં ગવાતી મા અંબેની આરતી ‘જય આદ્યાશક્તિ મા…’નું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.

માતાજીની આ આરતી જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી 420 વર્ષ પૂર્વે 1601માં સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે. તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.

પ્રથમ પંક્તિ

‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં
એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.

બીજી પંક્તિ

‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’
બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

ત્રીજી પંક્તિ

‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંં
ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.

ચોથી પંક્તિ

‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’
એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.

પાંચમી પંક્તિ

‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં
અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.

છઠ્ઠી પંક્તિ

‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’
મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

સાતમી પંક્તિ

‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’
સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.

આઠમી પંક્તિ

‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’
(દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.

નવમી પંક્તિ

‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’
નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.

દસમી પંક્તિ

‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’
દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

અગીયારમી પંક્તિ

‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’
નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

બારમી પંક્તિ

‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’ બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

તેરમી પંક્તિ

‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’
હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

ચોદમી પંક્તિ

ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’
શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

પંદરમી પંક્તિ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

સોળમી પંક્તિ

ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’ અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

અંતિમ પંક્તિ

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’
આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.

મા શક્તિ ના દરેક સ્વરૂપને સમજીને સાચા ઉચ્ચારણ થી આરતી કરવામાં આવે તો અચુક માં શક્તિ ના દરેક સ્વરૂપ આપને  સુખ ,સમૃદ્ધિ, લાભ,શાંતિ,આપે તેવી મા શકિત ને પ્રાથૅના👏🙏🏻🙏🏻🙏🏻

Jay Adhyashakti Aarti – Ambe Maa Aarti – Kinjal Dave

Ambe Maa Aarti: Jay Adhya Shakti YouTube Video

“जय आद्या शक्ति” एक लोकप्रिय गुजराती आरती (भक्ति गीत) है जो देवी आद्या शक्ति को समर्पित है। यह आरती आमतौर पर गुजरात में विशेष रूप से नवरात्रि और देवी पूजा के दौरान उत्साह के साथ इस आरती को गाते हैं। शक्ति, सुरक्षा और समृद्धि के लिए देवी आद्य शक्ति का आशीर्वाद पाने के लिए भक्त बड़ी भक्ति और उत्साह के साथ इस आरती को गाते हैं।

जय आद्या शक्ति आरती लिरिक्स

  • गायक: किंजल डेव
  • संगीत: मयूर नादिया
  • निर्माता: ललित दवे
  • प्रोजेक्ट मैनेजर: आकाश दवे
  • निर्देशक: मल्हार जानी
  • डीओपी: ध्रुवल पटेल, वैभव व्यास
  • क्रिएटिव डायरेक्टर: अविश पटेल, दीप पांचाल
  • कार्यकारी निर्माता: किशन पटेल
  • क्रिएटिव हेड: हितेश पौनिकर
  • संपादक: साहिल गढ़िया
  • कला दल : महर्षि सोनी, प्रतीक त्रिवेदी
  • पोस्टर: मनीष प्रजापति
  • लाइट्स: लाखन भाई
  • कैमरा: तल्हा

FAQs For Jay Adhya Shakti Aarti

Who is the Singer of Jay Adhya Shakti Aarti?

Jay Adhya Shakti Aarti is sung by Kinjal Dave.

Who is the Music Director of Jay Adhya Shakti Aarti Song?

Jay Adhya Shakti Aarti Song is Composed by Mayur Nadiya.

Which album is the Aarti Jay Adhya Shakti from?

Jay Adhya Shakti Aarti is a hindi Aarti from the album Ambe Maa.

Who is the Lyrics Written of Jay Adhya Shakti Aarti?

Jay Adhya Shakti Aarti lyrics written by Traditional.

When was Jay Adhya Shakti Aarti Released?

Jay Adhya Shakti Aarti is a Hindi released in the Year 1950

What is the Duration of Jay Adhya Shakti Aarti?

The duration of the Aarti Jay Adhya Shakti is 12:45 minutes. 

निष्कर्ष

दोस्त! अगर आपको “Jay Adhya Shakti Aarti Lyrics” वाला यह आर्टिकल पसंद है तो कृपया इसे अपने दोस्तों को सोशल मीडिया पर शेयर करना न भूलें। आपका एक शेयर हमें आपके लिए नए गाने के बोल लाने के लिए प्रेरित करता है

हमे उम्मीद हे की आपको यह जय आद्या शक्ति आरती लिरिक्स (જય આદ્યા શક્તિ આરતી લિરિક્સ) गीत पसंद आया होगा | अगर कुछ क्षति दिखे तो हमारे लिए छोड़ दे और हमे कमेंट करके जरूर बताइए ताकि हम आवश्यक बदलाव कर सके |

अगर आप अपने किसी पसंदीदा गाने के बोल चाहते हैं तो नीचे कमेंट बॉक्स में लिखकर हमें बेझिझक बताएं हम आपकी ख्वाइस पूरी करने की कोशिष करेंगे धन्यवाद!🙏