Nahi Melu Re Lyrics – નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ લિરિક્સ

Nahi Melu Re Lyrics (નહિં મેલુ રે) is a Garba song sung by Aishwarya Majmudar from album Palav. The music of “Nahi Melu Re” song is composed by Gaurang Vya and lyrics are penned by Traditional.

Nahi Melu Re Tara Fariya Ma Pag Nahi Melu Garba Details:

Song:Nahi Melu Re
Singer:Aishwarya Majmudar
Music Director:Gaurang Vyas
Lyrics:Traditional
Genre:Gujarati Garba

Nahi Melu Re Lyrics – નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ લિરિક્સ

નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ….(2)
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ….(2)

છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ

જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
છો ને રુપ તારું હોય ,અલબેલું, અલબેલું
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ…

સામાસામે ફળિયુંને વચમાં ચોક છે
આંગળી ચિંધીને મને નિરખે લોક છે
સામાસામે ફળિયુંને વચમાં ચોક છે.
આંગળી ચિંધીને મને નિરખે લોક છે
છોને વીકળ‌ પર મન તારી ભેરુ ,તારી ભેરુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ…

છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ….

नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू – Nahi Melu Re Tara Fariya Ma Pag Nahi Melu

नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू

छो ने लाग्यु ​​छबीला मने तारू घेलू
छो ने लाग्यु ​​छबीला मने तारू घेलू
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू
नहीं मेलु रे तारा फलियामा पग नहीं मेलु…

जानु छू चितदाने लाग्यो तारो चटको
जानु छु कंठ तारो साकरनो कटको
जानु छू चितदाने लाग्यो तारो चटको
जानु छु कंठ तारो साकरनो कटको
छो ने रूप तारु होय अलबेलु अलबेलु
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू

समसामे फलियु ने वचमा चोक छे
आंगली चिधिने मने निरखे लोक छे
समसामे फलियु ने वचमा चोक छे
आंगली चिधिने मने निरखे लोक छे
छो ने विकल पर मन तारि भेरु तारु भेरु
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू

छो ने लाग्यु ​​छबीला मने तारू घेलू
छो ने लाग्यु ​​छबीला मने तारू घेलू
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू
नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू…।

Nahi Melu Re Tara Fariya Ma Pag Nahi Melu Lyrics – નહિં મેલુ રે લિરિક્સ

Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu

Chho Ne Lagyu Chabila Mane Taru Ghelu
Chho Ne Lagyu Chabila Mane Taru Ghelu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu…

Janu Chhu Chitadane Lagyo Taro Chatko
Janu Chhu Kanth Taro Sakarno Katako
Janu Chhu Chitadane Lagyo Taro Chatko
Janu Chhu Kanth Taro Sakarno Katako
Chho Ne Rup Taru Hoy Albelu Albelu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu

Samasame Faliyune Vachma Chok Chhe
Aangali Chidhine Mane Nirkhe Lok Chhe
Samasame Faliyune Vachma Chok Chhe
Aangali Chidhine Mane Nirkhe Lok Chhe
Chho Ne Vikal Par Man Tari Bheru Taru Bheru
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu

Chho Ne Lagyu Chabila Mane Taru Ghelu
Chho Ne Lagyu Chabila Mane Taru Ghelu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu
Nahi Melu Re Tara Faliyama Pag Nahi Melu….

Nahi Melu Re | નહીં મેલુ રે તારા ફળિયામાં | Singer: Aishwarya Majmudar

YouTube Video: Nahi Melu Re Lyrics

નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ એ એક ગરબા ગીત છે, જે પાલવ આલ્બમમાંથી ઐશ્વર્યા મજમુદાર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે. “નહી મેલુ રે” ગીતનું સંગીત ગૌરાંગ વ્યાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ગરબો: નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ

  • ગાયક: ઐશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ, કોરસ
  • સંગીતઃ ગૌરાંગ વ્યાસ
  • તબલા: સંજય સેજવલકર
  • ધોળક: ભરત મકવાણા
  • ઢોલક: નરેશ
  • ઢોલ: સંજય સેજવલકર
  • શહનાઈ: ગજાનન સાલુકે
  • વાયોલિન: કમલ પ્રધાન, સપન ચૌધરી, શ્યામ, રસિકલા, જુડ, ચંદન, પ્રદીપ ઠાકુર,
  • કોરસ: અનાર, હેતલ, હરિતા, સવાણી, સપૂર્ણા, સચી, પ્રહર, ભાલચંદ્ર, પંકિત, અમિત, કરણ, નિરજ
  • રેકોર્ડિસ્ટઃ કૃષ્ણા સિરગાંવકર
  • કોપીરાઈટ અને પ્રકાશન: સુર સાગર

निष्कर्ष

दोस्त! अगर आपको “Nahi Melu Re Lyrics” નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ લિરિક્સ वाला यह आर्टिकल पसंद है तो कृपया इसे अपने दोस्तों को सोशल मीडिया पर शेयर करना न भूलें। आपका एक शेयर हमें आपके लिए नए गाने के बोल लाने के लिए प्रेरित करता है

हमे उम्मीद हे की आपको यह नहीं मेलू रे तारा फलियामा पग नहीं मेलू लिरिक्स गीत पसंद आया होगा | अगर कुछ क्षति दिखे तो हमारे लिए छोड़ दे और हमे कमेंट करके जरूर बताइए ताकि हम आवश्यक बदलाव कर सके |

अगर आप अपने किसी पसंदीदा गाने के बोल चाहते हैं तो नीचे कमेंट बॉक्स में लिखकर हमें बेझिझक बताएं हम आपकी ख्वाइस पूरी करने की कोशिष करेंगे धन्यवाद!🙏

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles