Navee Savar che Lyrics from Movie Laalo – Krishna Sada Sahaayate. The song is sung by Parthiv Gohil. The music of the song is composed by Saurabh Lokhande and Smmit Jay. Movie Laalo lead role by Reeva Rachh, Shruhad Goswami and Karan Joshi.
Navee Savar che Song Details:
| Song | Navee Savar che (Laalo) |
|---|---|
| Singer | Parthiv Gohil |
| Movie | Laalo – Krishna Sada Sahaayate |
| Lyricist | Prem D Dave |
| Music | Arpan Mahida, Smmit Jay |
| Language | Gujarati |
| Director | Ankit Sakhiya |
| Flute | Kiran Vinkar |
| Guitars | Ishan Das |
Navee Savar che aa Lyrics in Gujarati – Laalo – નવી સવાર છે આ
છે રોશની કોઈ… કોઈ અમી
છે રોશની કોઈ… કોઈ અમી
ખુશીઓની આ ઘડી..
ખુશીઓની આ ઘડી..
નવી સવાર છે આ…
નવી સવાર છે આ
ધીમે ધીમે હળવેથી,
રંગોની પળખેથી આવી ગઈ..
થોડી થોડી કૂંપળો થી,
ફૂલોની વસંત બની આવી ગઈ..
ધીમે ધીમે સૂર છેડી મારા માટે જિંદગી લાવી રે..
પણ હવે આ કશે જાય ના….
એક હી મૂકી હતી આ વન
નવી સવાર છે આ…નવી સવાર છે આ…
નવી સવાર છે..આ…નવી સવાર છે આ…
Navee Savar che – Parthiv Gohil | નવી સવાર છે આ
નવી સાવર છે ફિલ્મ લાલો નું આ ગીત પાર્થિવ ગોહિલે ગાયું છે. ગીતનું સંગીત સૌરભ લોખંડે અને સ્મિત જય દ્વારા આપવામાં આવ્યું છે. લાલો ફિલ્મમાં રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી અને કરણ જોશી લીડ રોલમાં છે.
| Ek Taro Marag Sacho Lyrics | એક તારો મારગ હાચો લિરિક્સ |
| Man Mohan He Madhav Tu Lyrics | મન મોહન હે માધવ તું લિરિક્સ ગુજરાતીમાં |
| Dwarika No Naath Lyrics | દ્વારિકાનો નાથ લિરિક્સ ગુજરાતીમાં |
| Navee Savar che Lyrics | નવી સવાર છે આ |
| Krishna Theme Song Lyrics in Gujarati | કૃષ્ણમ વંદે જગદગુરુમ |
Navee Savar Che aa – Laalo : YouTube Video
- ગાયક: પાર્થિવ ગોહિલ
- સંગીત રચિત અને નિર્મિત: સ્મિત જય
- ગીતો: પ્રેમ ડી દવે
- ગિટાર: ઇશાન દાસ
- વાંસળી: કિરણ વિંકર
- બાસ ગિટાર: રાલ્ફ મેનેઝીસ
- બેકિંગ વોકલ્સ પ્રોડક્શન: રાધિકા ભીડે
- મિશ્ર અને માસ્ટર્ડ: દીપક સુગથન
- રેકોર્ડિંગ સ્ટુડિયો: પાર્થ પ્રોતિમ દાસ
નિષ્કર્ષ
દોસ્તો! જો તમને “Navee Savar che Lyrics“ લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે વાળો આ લેખ પસંદ છે તો કૃપા કરીને તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયા પર શેર કરશો. તમારી એક શેર અમને તમારા માટે નવા ગીતો લાવવા મદદ કરશે.
અમને ખાત્રી છે કે તમને આ મન મોહન હે માધવ તું લિરિક્સ ગીત પસંદ આવ્યું હશે
જો તમે તમારી પસંદીદા ગીતો ના બોલ જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખી અમને જણાવો અમે તમારા માટે એ ગીત ના બોલ લાવવા કોશિશ કરશું આભાર!🙏