HomeLyricsMan Mohan He Madhav Tu Lyrics - Laalo | મન મોહન હે...

Man Mohan He Madhav Tu Lyrics – Laalo | મન મોહન હે તું માધવ

Man Mohan He Madhav Tu Lyrics from Movie Laalo – Krishna Sada Sahaayate. The song is sung by Krishna (Krishna Beuraa). The music of the song is composed by Saurabh Lokhande and Smmit Jay. Movie Laalo lead role by Reeva Rachh, Shruhad Goswami and Karan Joshi.

Man Mohan He Madhav Tu Song Details:

SongMan Mohan He Madhav Tu (Laalo)
SingerKrishna (Krishna Beuraa)
MovieLaalo – Krishna Sada Sahaayate
LyricistPrem D Dave
MusicSaurabh Lokhande, Smmit Jay
LanguageGujarati
DirectorAnkit Sakhiya
FluteKiran Vinkar
GuitarsIshan Das

Man Mohan He Madhav Tu Lyrics – મન મોહન હે તું માધવ લિરિક્સ ગુજરાતીમાં

મન મન મન મોહન
મન મન મન મોહન

હે …માધવ ….(2)

મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું
હો મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું

તારા મારગનો એકલ પ્રવાસી હું
મારી નદીનો તું સાગર
આખું જગ તું તારો નિવાસી હું
ના હું મીરા કે ના નાગર
મારી નૈયાનો આતમ ખલાસી તું કાના

મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું
મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું

મથુરામાં જન્મ્યા
ગોકુળમાં રમ્યા
બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા
વૃંદાવનમાં વરિયા
દ્વારિકાના બળિયા
તીર ઝીલ્યા તોય તે ભાલકા

રાધાના શબ્દ-શબ્દ…તું
વામન રામ બુધ્ધ…..તું

રાધાના શબ્દ-શબ્દતું
વામન રામ બુધ્ધ તું

હે સૃષ્ટિનાદેનારા ઓ મારા કાન્હા…

હો કામણગારા ગ્વાલા
હે પાલનહારા
હો રંગ રસિયા તું લાલા
નંદના દુલારા
હે પાલનહારા

તારી અટનનો એકલ ખલાસી તું કાના

હો મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું
મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું

તારા મારગનો એકલ પ્રવાસી હું
મારી નદીનો તું સાગર
આખું જગ તું તારો નિવાસી હું
ના હું મીરા કે ના નાગર
મારી નૈયાનો આતમ ખલાસી તું કાના

હો મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું
મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું

મન મારું તારી મધુર વાણી ઝાખે
મન મારું તારી મધુર વાણી ઝાખે
આવી રીઝાવું કાનુડા

મારું હૃદય તારી લીલા નિહાળે
મારું હૃદય તારી લીલા નિહાળે
આવી રીઝાવું કાનુડા

મથુરામાં જન્મ્યા
ગોકુળમાં રમ્યા
બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા
વૃંદાવનમાં વરિયા
દ્વારિકાના બળિયા
તીર ઝીલ્યા તોય તે ભાલકા

રાધાના શબ્દ-શબ્દતું
વામન રામ બુધ્ધ તું

રાધાના શબ્દ શબ્દતું
વામન રામ બુધ્ધ તું

હે સૃષ્ટિનાદેનારા ઓ મારા કાન્હા…

હો કામણગારા ગ્વાલા
હે પાલનહારા
નંદનાં દુલારા
હો રંગ રસિયા તું લાલા

નંદના દુલારા
હે પાલનહારા
તારી અટનનો એકલ ખલાસી તું કાના

હો મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું
મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું

તારા મારગનો એકલ પ્રવાસી હું
મારી નદીનો તું સાગર
આખું જગ તું તારો નિવાસી હું
ના હું મીરા કે ના નાગર
મારી નૈયાનો આતમ ખલાસી તું કાના

મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું
મનમોહન હે માધવ તું …જીવતર તારું
જીવતર તારું

માધવ…

Mann Mohan Song | Laalo Krishna Sada Sahaayate

Man Mohan He Madhav Tu Lyrics – Laalo : YouTube Video

મન મોહન હૈ તુ માધવ ગુજરાતીમાં

  • ગાયક: કૃષ્ણ (ક્રિષ્ના બ્યુરા)
  • સંગીત કંપોઝ અને એરેન્જ્ડ: સ્મિત જય
  • ગીત: પ્રેમ ડી દવે
  • સ્ટ્રીંગ્સ પ્રોગ્રામ દ્વારા: જપજીસિંહ વાલેચા
  • લાઈવ રિધમ એરેન્જ્ડ, તબલા અને ડ્રમ પ્રોગ્રામિંગ: ગણેશ થોરાટ
  • ગિટાર: ઈશાન દાસ
  • વાંસળી: કિરણ વિંકર
  • સિતાર: ભગીરથ ભટ્ટ
  • હાર્મોનિયમ: અમિત પાધ્યા
  • બાસ ગિટાર: રાલ્ફ મેનેઝીસ
  • કોરસ: ઉમેશ જોશી, વિજય ધૂરી, શ્રીપદ લેલે, પ્રગતિ જોષી, શર્મિષ્ઠા ભાટકર, શ્રદ્ધા હોડે

FAQs For Man Mohan He Madhav Tu

Who is the Singer of Man Mohan He Madhav Tu Song ?

Man Mohan He Madhav Tu Song is sung by Krishna (Krishna Beuraa)

Who is the Music Director of Man Mohan He Madhav Tu Song?

Man Mohan He Madhav Tu Song is composed by Smmit Jay

Which album is the Song Man Mohan He Madhav Tu from?

Man Mohan He Madhav Tu is a hindi Song from the Movie Laalo – Krishna Sada Sahaayate

Who is the Lyrics written Of  Man Mohan He Madhav Tu Song ?

Man Mohan He Madhav Tu lyrics is written by Prem D Dave

When was Man Mohan He Madhav Tu Song released?

Man Mohan He Madhav Tu is a hindi Song released in Year 2025

What is the duration of Man Mohan He Madhav Tu Song ?

The duration of the Song Man Mohan He Madhav Tu is 4:59 minutes. 

નિષ્કર્ષ

દોસ્તો! જો તમને Man Mohan He Madhav Tu Lyrics લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે વાળો આ લેખ પસંદ છે તો કૃપા કરીને તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયા પર શેર કરશો. તમારી એક શેર અમને તમારા માટે નવા ગીતો લાવવા મદદ કરશે.

અમને ખાત્રી છે કે તમને આ મન મોહન હે તું માધવ લિરિક્સ ગીત પસંદ આવ્યું હશે

જો તમે તમારી પસંદીદા ગીતો ના બોલ જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખી અમને જણાવો અમે તમારા માટે એ ગીત ના બોલ લાવવા કોશિશ કરશું આભાર!🙏

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments