Kaan Tari Re Lyrics – Kirtidan Gadhvi from Movie Laalo – Krishna Sada Sahaayate. The song is sung by Aishwarya Majmudar and Kirtidan Gadhvi. The music of the song is composed by Saurabh Lokhande and Smmit Jay. Movie Laalo lead role by Reeva Rachh, Shruhad Goswami and Karan Joshi.
Kaan Tari Re Song Details:
| Song | Kan Tari Moraliye (Laalo) |
|---|---|
| Singer | Aishwarya Majmudar and Kirtidan Gadhvi |
| Movie | Laalo – Krishna Sada Sahaayate |
| Lyricist | Prem D Dave |
| Music | Saurabh Lokhande, Smmit Jay |
| Language | Gujarati |
| Director | Ankit Sakhiya |
| Flute | Kiran Vinkar |
| Guitars | Ishan Das |
Kaan Tari Re Lyrics in Gujarati – કાન તારી રે લિરિક્સ ગુજરાતી
કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા ને મારા હૈયડા હાર્યા હે કાન…
કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો…….(2)
તારી સંગાથે ગોપીઓને રાધા
રાસ રચાવે જાણે તું
તોયે ગિરિધારી મને ના ભુલ્યો
સાચી પ્રીત જાણે તું
સાચી પ્રીત જાણે તું… હે કાન…
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો
મન ને માળે ઘુઘરીયું મેલી
રાધા ને દોટ મૂકી રોક
ધીમે ધીમે પગલે આવ ઓ વ્હાલા
શ્યામ તું આવ મારે લોક
હે….એ તો ભક્તો ની હારે
એ તો ભક્તો ની હારે, આંખે અંજાવું મારે
રૂપ છે અનેક એના, શી રીતે કેહવું મારે
રુડી છે એની બલિહારી જો
પ્રેમ રૂપ એને નિર્ધારી જો
મારા હૈયા ની ઠારો હામ… હે કાન…
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો
રાધે રાધે શ્યામ રાધે રાધે…(4)
રાધે રાધે શ્યામ રાધે રાધે….(4)
હે નાથ નારાયણ વાસુદેવ
હે નાથ નારાયણ વાસુદેવ
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ
જુગ ટુ હારી ને યુદ્ધ જીત્યા
કે રુડી કાના ની માયા
હાજી બાણ રે તણાવી જગ જીત્યા
કે રુડી કાના ની માયા
હૈયા માં પ્રેમ હાથ મેલી
કે રુડી કાના ની માયા
એ તો નરસિંહ મીરા જી ના બેલી
કે રુડી કાના ની માયા
કૃષ્ણ રાધે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે….
કાન તારી રે મોરલીએ જાદુ ભર્યા લિરિક્સ – Kaan Tari Re Lyrics
Kaan Tari Re Lyrics
Kaan Tari Re Morladi Ma Jadu Bharya
Jadu Bharya Ne Mara Haiyda Harya He Kaan
Kaan Tari Re Morladi Ma Jadu Bharya
Jadu Bharya Re Kaan Jo
Kaan Tari Re Morladi Ma Jadu Bharya
Jadu Bharya Re Kaan Jo
Tari Sangathe Gopiyone Radha
Rash Rachave Jane Tu
Toye Giridhari Mane Na Bhulyo
Sachi Prit Jane Tu
Sachi Prit Jane Tu He Kaan
Kaan Tari Re Morladi Ma Jadu Bharya
Jadu Bharya Re Kaan Jo
Man Ne Male Ghughariyu Meli
Radha Ne Dot Muki Rok
Dhime Dhime Pagle Aav Ao Vhala
Shyam Tu Aav Mare Lok
Ae To Bhakto Ni Hare
Ae To Bhakto Ni Hare Ankhe Anjavu Mare
Rup Chhe Anek Aena Shi Rite Kehvu Mare
Rudi Chhe Aeni Balihari Jo
Prem Rup Aene Nirdhari Jo
Mara Haiya Ni Tharo Haam He Kaan
Kaan Tari Re Morladi Ma Jadu Bharya
Jadu Bharya Re Kaan Jo
Radhe Radhe Shyam Radhe Radhe…(4)
Radhe Radhe Shyam Radhe Radhe…(4)
He Nath Narayan Vaasudev
He Nath Narayan Vaasudev
Shri Krushn Govind Hare Murari
He Nath Narayan Vaasudev
Jugatu Hari Ne Yudhdh Jitya
Ke Rudi Kana Ni Maaya
Haji Baan Re Tanavi Jag Jitya
Ke Rudi Kana Ni Maaya
Haiya Ma Prem Hath Meli
Ke Rudi Kana Ni Maaya
Ae To Narsinh Mira Ji Na Beli
Ke Rudi Kana Ni Maaya
Krishna Hare Krishna
Krishna Krishna Radhe Radhe
Radhe Krishna Radhe Kishna
Krishna Krishna Radhe Radhe
Radhe Krishna Radhe Krishna….
કાન તારી રે મોરલીએ જાદુ ભર્યા લિરિક્સ ગુજરાતીમાં – Laalo – Aishwarya Majmudar
“હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા” ગીત ઐશ્વર્યા મજમુદાર અને કીર્તિદાન ગઢવી દ્વારા ગાયું છે, જેનું નિર્દેશન અંકિત સખિયા દ્વારા કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ લાલો: કૃષ્ણ સદા સહાયેનું છે. આ ફિલ્મમાં કરણ જોશી, રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, અંશુ જોશી અને કિનલ નાયક મુખ્ય ભૂમિકામાં છે. “કાન તારી રે” નું સંગીત પ્રેમ ડી દવે દ્વારા લખાયેલ છે
Kan Tari Moraliye Lyrics in Gujarati – Laalo : YouTube Video
- ગાયકો – ઐશ્વર્યા મજમુદાર, કીર્તિદાન ગઢવી
- સંગીતકાર – સ્મિત જય
- ગીત – પ્રેમ ડી દવે
- સંગીત નિર્મિત – સૌરભ લોખંડે, સ્મિત જય
- સ્ટ્રીંગ્સ પ્રોગ્રામ દ્વારા – જપજીસિંહ વાલેચા
- લાઈવ રિધમ એરેન્જ્ડ એન્ડ પરફોર્મ – ગણેશ થોરાટ
- તબલા-ઢોલક – ઉમાકાંત પરબ
- ઢોલક – તુષાર શિરસાટ
- તબલા – દુર્ગા પ્રસાદ મહારાણા
- વાંસળી – કિરણ વિંકર
- બાસ ગિટાર – રાલ્ફ મેનેઝીસ
- બેકિંગ વોકલ્સ પ્રોડક્શન – પરિતોષ પાંડે
- મિશ્રિત અને નિપુણતા – દીપક સુગાથન
FAQs For Kaan Tari Re
Kaan Tari Re Song is sung by Aishwarya Majmudar and Kirtidan Gadhvi
Kaan Tari Re Song is composed by Smmit Jay
Kaan Tari Re is a hindi Song from the Movie Laalo – Krishna Sada Sahaayate
Kaan Tari Re lyrics is written by Prem D Dave.
Kaan Tari Re is a hindi Song released in Year 2025
નિષ્કર્ષ
દોસ્તો! જો તમને “Kaan Tari Re Lyrics – Laalo“ લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે વાળો આ લેખ પસંદ છે તો કૃપા કરીને તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયા પર શેર કરશો. તમારી એક શેર અમને તમારા માટે નવા ગીતો લાવવા મદદ કરશે.
અમને ખાત્રી છે કે તમને આ કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા ગીત પસંદ આવ્યું હશે
જો તમે તમારી પસંદીદા ગીતો ના બોલ જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખી અમને જણાવો અમે તમારા માટે એ ગીત ના બોલ લાવવા કોશિશ કરશું આભાર!🙏