Home Gujarati Lyrics Gori Radha Ne Kado Kaan Lyrics – ગોરી રાધા ને કાળો કાન...

Gori Radha Ne Kado Kaan Lyrics – ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ

Gori Radha Ne Kado Kaan Lyrics - ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ

ગોરી રાધા ને કાળો કાન ગીત કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે આ આ ગીતનું મ્યુઝિક સચિન-જિગર દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીત ની લિરિક્સ નરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે.

TitleGori Radha Ne Kalo Kaan
SingerKirtidan Gadhvi
LyricistNiren Bhatt
MusicSachin – Jigar
DirectorMikhil Musale
CastPratik Gandhi, Kimberley Louisa Mcbeat
GenreGujarati Garba

Gori Radha Ne Kado Kaan Lyrics in Gujarati – ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ

હૈ થનગનતો આ મોરલો
એક એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમજી મારા
ખરો કરાવ્યો મેળ રે
ખરો કરાવ્યો મેળ

ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન

રાધા નું રૂપ છે
કાનુડાં ની પ્રીત છે
જગની રીતનું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ

ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન

પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે

રાધા નું તનડું નાચે
મનડું નાચે કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુના ભાન

ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન

રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીત નું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ

હે….કાના…..હો…..કાના

રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
ફેર ફરતા વેર ઘુમનતા
જોબનવંતા થનગનતા
ચમ ચમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકતા
ખેલ કરતા સહેલ કરતા
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા…

Gori Radha Ne Kado Kaan Lyrics in English – ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ

Hai Thanganto Morlo
Ke Eni Pardeshi Chhe Dhel
Khamma Re Vaalmji Maaraa
Kharo Karaavyo Mel

Gori Raadha Ne Kaado Kaan
Garbe Ghume Bhuli Bhaan

Radha Nu Rup Chhe
Kanuda Ni Preet Chhe
Jagni Reetnu Su Kaam
Radha Nu Rup Chhe To
Kanuda Ni Preet Chhe
Aankho Maandi Ne Juve Gaam

Gori Raadha Ne Kaado Kaan
Garbe Ghume Bhuli Bhaan

Paschhamna Raadha Raani Puravno Kaanudo
Kevi Aa Hansla Ni Jod Re
Navrangi Raathu Ma Rume-Jhume Beladi Ne
Khaathaa-Mithaare Ena Kod Re
Raadha Nu Tandu Naache
Mandu Naache Kaanha Ni Murli
Bhulaave Jo Ne Sau-Na Bhaan

Gori Radha Ne Kalo Kaan
Garbe Ghume Bhuli Bhaan

Radha Nu Rup Chhe
Kanuda Ni Preet Chhe
Jagni Reet Nu Su Kaam
Radha Nu Rup Chhe To
Kanuda Ni Preet Chhe…

Gori Radha Ne Kalo Kaan – Wrong Side Raju | Kirtidan Gadhvi

YouTube Video: Gori Radha Ne Kalo Kaan

Gori Radha Ne Karan Kaan song is sung by Keertidan Gadhvi. While the music of this song has been given by Sachin-Jigar. Lyrics of this song are written by Naren Bhatt.

શીર્ષક : ગોરી રાધા ને કાલો કાન

  • ગાયક: કીર્તિદાન ગઢવી
  • ગીતકારઃ નિરેન ભટ્ટ
  • સંગીતઃ સચિન-જીગર
  • એરેન્જર્સ/પ્રોગ્રામર્સ: સચિન-જીગર
  • ઢોલ: અહેમદ અને સાજિદ કંવરા, દિવ્યા કુમાર,
  • મ્યુઝિક પ્રોડક્શન હેડઃ રોમિલ વેદ
  • કલાકાર: પ્રતિક ગાંધી, કિમ્બર્લી લુઈસા મેકબીથ
  • પ્રોડક્શન હાઉસ : સિનેમેન પ્રોડક્શન્સ, ફેન્ટમ ફિલ્મ્સ
  • નિર્માતા: નયન જૈન, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને, મધુ મંતેના અને અનુરાગ કશ્યપ
  • નિર્દેશક: મિખિલ મુસાલે

निष्कर्ष

दोस्त! अगर आपको “Gori Radha Ne Kado Kaan Lyrics” वाला यह आर्टिकल पसंद है तो कृपया इसे अपने दोस्तों को सोशल मीडिया पर शेयर करना न भूलें। आपका एक शेयर हमें आपके लिए नए गाने के बोल लाने के लिए प्रेरित करता है

हमे उम्मीद हे की आपको यह ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ गीत पसंद आया होगा | अगर कुछ क्षति दिखे तो हमारे लिए छोड़ दे और हमे कमेंट करके जरूर बताइए ताकि हम आवश्यक बदलाव कर सके |

अगर आप अपने किसी पसंदीदा गाने के बोल चाहते हैं तो नीचे कमेंट बॉक्स में लिखकर हमें बेझिझक बताएं हम आपकी ख्वाइस पूरी करने की कोशिष करेंगे धन्यवाद!🙏

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version