Dwarika No Naath Lyrics from Movie Laalo – Krishna Sada Sahaayate. The song is sung by Krishna (Krishna Beuraa). The music of the song is composed by Saurabh Lokhande and Smmit Jay. Movie Laalo lead role by Reeva Rachh, Shruhad Goswami and Karan Joshi.
Dwarika No Nath Maro Raja Ranchod Che Song Details:
| Song | Dwarika No Nath Maro Raja Ranchod Che (Laalo) |
|---|---|
| Singer | Jaysinh Gadhavi and Chorus |
| Movie | Laalo – Krishna Sada Sahaayate |
| Lyricist | Traditional |
| Music | Arpan Mahida, Smmit Jay |
| Language | Gujarati |
| Director | Ankit Sakhiya |
| Flute | Kiran Vinkar |
| Guitars | Ishan Das |
Table of Contents
Dwarika No Naath Lyrics in Gujarati – દ્વારિકાનો નાથ લિરિક્સ ગુજરાતીમાં
હે યશોદાનો લાલો મારો
રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે
હાલો હાલો
એ હા
આવી જાવ આવી જાવ
ભાઈ ભાઈ
એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
એણે મુને માયા
એણે મુને માયા લગાડી મારા વાલા
એણે મુને માયા લગાડી મારા વાલા
એણે મુને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
હે સુદામાનો …સુદામાનો….. સુદામાનો
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
હે રમો રમો
હા મોરલીવાળા
શ્રી રાધે
ભાઈ ભાઈ
રાધે રાધે
રાધાનો એ શ્યામ શબરીનો છે એ રામ
રાધાનો એ શ્યામ શબરીનો છે એ રામ
હે માખણનો …..માખણનો…….માખણનો
માખણનો ચોર મારો રાજા રણછોડ છે એણે મને માયા માયા
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
એણે મુને માયા લગાડી મારા વાલા
એણે મુને માયા
એણે મુને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
હે ગાયનો ગોવાળો મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
યશોદાનો લાલો મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે
દ્વારિકાનો મારો માયા લગાડી માયા એને મને માયા લગાડી રે
Dwarika No Naath Gujarati Song | Laalo | Jaysinh Gadhavi
| Ek Taro Marag Sacho Lyrics | એક તારો મારગ હાચો લિરિક્સ |
| Man Mohan He Madhav Tu Lyrics | મન મોહન હે માધવ તું લિરિક્સ ગુજરાતીમાં |
| Maade Mane Lai Ja Lyrics | માળે મને લઇ જા લિરિક્સ ગુજરાતીમાં |
| Navee Savar che Lyrics | નવી સવાર છે આ |
| Krishna Theme Song Lyrics in Gujarati | કૃષ્ણમ વંદે જગદગુરુમ |
Dwarika No Naath Gujarati – Laalo : YouTube Video
- ગીતનું શીર્ષક: દ્વારિકા નો નાથ
- ગાયક: જયસિંહ ગઢવી
- સંગીત: પરંપરાગત, સ્મિત જય દ્વારા પુનઃનિર્માણ
- ગીતો: પરંપરાગત
- સંગીત નિર્માતા: અર્પણ મહિડા, સ્મિત જય
- વધારાના પ્રોગ્રામિંગ: આરોન ખંકર
- વાંસળી: કિરણ વિંકર
- રિધમ એરેન્જ્ડઃ ફિરોઝ ઝેરિયા બબ્બુ
- ઢોલ: ફિરોઝ જેરીયા બબ્બુ, અયાઝ જેરીયા કાલુ, સલીમ જેરીયા
- તબલા: કલીમ શેખ
- ડફ અને ઓવરડબ: ફિરોઝ ઝેરિયા, સલીમ જેરિયા
- રોટો: ઈમરાન જેરીયા, સલીમ જેરીયા
- બેન્જો: સાગર ગોસ્વામી
- કોરસનું સંચાલન: કીયુર વાઘેલા
- કોરસ: યોગેશ ગોહિલ, પ્રિયેશ હિરપરા, જેનીશ વાઘેલા, નિષાદ ખંભોળજા, નિધિ ઈચ્છાપોરિયા કંથારિયા, શિવાની ઠક્કર, હેપ્પી પ્રજાપતિ, પ્રેક્ષા પટેલ, બરખા દેસાઈ.
- મિશ્ર લેખક: અર્પણ મહિડા
- માસ્ટર: દીપક સુગથન
FAQs For Dwarika No Nath Maro Raja Ranchod Che
Dwarika No Nath Maro Raja Ranchod Che Song is sung by Jaysinh Gadhavi
Dwarika No Nath Maro Raja Ranchod Che Song is composed by Arpan Mahida, Smmit Jay
Dwarika No Nath Maro Raja Ranchod Che is a hindi Song from the Movie “Laalo – શ્રી કૃષ્ણ સદા સહાયતે”
Dwarika No Nath Maro Raja Ranchod Che lyrics is written by Traditional
Dwarika No Nath Maro Raja Ranchod Che is a hindi Song released in Year 2025
The duration of the Song Dwarika No Nath Maro Raja Ranchod Che is 3:44 minutes.
નિષ્કર્ષ
દોસ્તો! જો તમને “Dwarika No Nath Lyrics“ લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે વાળો આ લેખ પસંદ છે તો કૃપા કરીને તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયા પર શેર કરશો. તમારી એક શેર અમને તમારા માટે નવા ગીતો લાવવા મદદ કરશે.
અમને ખાત્રી છે કે તમને આ મન મોહન હે માધવ તું લિરિક્સ ગીત પસંદ આવ્યું હશે
જો તમે તમારી પસંદીદા ગીતો ના બોલ જાણવા માંગતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખી અમને જણાવો અમે તમારા માટે એ ગીત ના બોલ લાવવા કોશિશ કરશું આભાર!🙏