એક તારો મારગ હાચો લિરિક્સ (Ek taro marag sacho) લાલો ગુજરાતી મૂવી નું છે. આ ગીતને કિર્તીદાન ગઢવી એ ગાયું છે આ ગીત ની લિરિક્સ પ્રેમ દવે એ લખ્યું છે
Ek taro marag sacho lyrics – એક તારો મારગ હાચો લિરિક્સ
ઝાલી ને મનોરથ જીવ તું ….
ઝાલી ને મનોરથ જીવ તું
મ્હાલી રે માયા ને જીવ તું
અધીરો ને વ્યાકુળ થઈને
પામે રે કશુંનહીં જીવ તું
હો …અધીરો ને વ્યાકુળ થઈને
પામે રે કશુંનહીં જીવ તું
પારેવા ઉડે એ દિશે
મનડા તારે ના જાવું
નથી ત્યાં એ માળો તારો
નથી સરનામું તારું
હે બાકી તો બધુંય ખોટું ….
હે બાકી તો બધુંય ખોટું
એક તારો મારગ હાચો
માયા કેરી ચાદર ઓઢી
પામે રે કશુંનહીં જીવ તું
હો …માયા કેરી ચાદર ઓઢી
પામે રે કશુંનહીં જીવ તું
હો …અધીરો ને વ્યાકુળ થઈને
પામે રે કશુંનહીં જીવ તું
Ek taro marag sacho lyrics in Hindi – एक तारो मारग हाचो
झाली ने मनोरथ जीव तुं ….
झाली ने मनोरथ जीव तुं
म्हाली रे माया ने जीव तुं
अधीरो ने व्याकुळ थईने
पामे रे कशुंनहीं जीव तुं
हो …अधीरो ने व्याकुळ थईने
पामे रे कशुंनहीं जीव तुं
पारेवा उडे ए दिशे
मनडा तारे ना जावुं
नथी त्यां ए माळो तारो
नथी सरनामुं तारुं
हे बाकी तो बधुंय खोटुं ….
हे बाकी तो बधुंय खोटुं
एक तारो मारग हाचो
माया केरी चादर ओढी
पामे रे कशुंनहीं जीव तुं
हो …माया केरी चादर ओढी
पामे रे कशुंनहीं जीव तुं
हो …अधीरो ने व्याकुळ थईने
पामे रे कशुंनहीं जीव तुं
Ek taro marag sacho lyrics – Lalo Krishna Sada Shahayte
Zaalee ne manoratha jeeva tu
Zaalee ne manoratha jeeva tu
Mhalee re maya ne jeeva tu
Adheero ne vyaakul thaine
Paame re kashun naheen jeeva tu
Ho …Adheero ne vyaakul thaine
Paame re kashun nahee jeeva tu
Paarevaa ude e dishe
Manadaa taare naa jaavu
Nathee tyaa e maaro taro
Nathee saranaamu taru
He baakee badhuny khotun ….
He baakee badhuny khotun ….
Ek taaro maaraga haacho
Maya keree chadar odhi
Paame re kashun naheen jeeva tu
Ho…Maya keree chadar odhi
Paame re kashun naheen jeeva tu
Ho …Adheero ne vyaakul thaine
Paame re kashun nahee jeeva tu