Gopal Maro Paraniye Jule Re Lyrics in hindi from album Krishna Bhajans. This beautiful song is sung by Ami Joshi & Asif Jeriya. The music is composed by Studio Sangeeta.”Gopal Maro Paraniye Jule Re” is a popular devotional bhajan dedicated to Lord Krishna. It is widely sung during Krishna Janmashtami.
“ગોપાલ મારો પરણીયે જુલે રે” એક પ્રખ્યાત પરંપરાગત ગુજરાતી લોકગીત છે. ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગવાય છે.
Song: | Gopal Maro Paraniye Jule Re – ગોપાલ મારો પારણીયે જુલે રે |
Singer: | Ami Joshi & Asif Jeriya |
Album: | Krishna Bhajan |
Music: | Studio Sangeeta |
Genre: | Krishna Song |
Gopal Maro Paraniye Jule Re – ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ,
કે લાલો મારો પારણીયે ઝૂલે રે ,
ઝુલાવે ગોકુળ ની નારી રે. ગોપાલ મારો…..
ગોપાલ તને રમકડાં લઇ આપુ ,
ગોપાલ તને માખણયું વહાલું રે
ગોપાલ મારો બોલે કાલુ ધેલું. ગોપાલ મારો…..
ગોપાલ તને ઝાંઝરીયું પહેરાવું ,
કે નાના – નાના ડગલાં હું ભરાવું ,
ગોપાલ તને આંગણિયા માં નચાવું. ગોપાલ મારો…..
ગોપાલ તને ચાંદની રાતે રમાડું,
કે હાથ માં ઘુઘરડો વગડાવું,
કે પપરોઢિયે આવી ને જગાડું. ગોપાલ મારો…..
ગોપાલ તને મોર મુંગટ પહેરાવું ,
તારી કેડે કંદોરો પહેરાવું ,
ગોપાલ તને સોના પારણીયે ઝુલાવું. ગોપાલ મારો…..
गोपाल म्हारो पारणिये झूले रे लिरिक्स
गोपाल म्हारो पारणिये झूले रे,
झुलावे गोकुल नी देवकी,
गोपाल म्हारो पारणिये झूले रे,
गोपाल मारो पारणीये झूले रे,
झुलावे गोकुळ नी गोयिंपो
गोपाल तने रमकडां लइ आवुं
गोपाल तने माखणयुं वहालुं रे
गोपाल मारो बोले कालु धेलुं,
गोपाल तने झांझरीयुं पहेरवुं
के नाना – नाना डगलां हुं भरावुं
गोपाल तने आंगणिया मां नाचवुं,
गोपाल तने कूदी – कूदी ने रमाडुं
के हाथ मां घुघरडो वगडावुं
के प्रातः समय आवी ने जगाडुं,
Gopal Maro Paraniye Jule Re Lyrics – ગોપાલ મારો પારણિયે ઝૂલે રે
Gopal Maro Paraniye Jule Re
Julaave Gokul Ni Gopi Re,
Gopal Maro Paraniye Jule Re
Gopal Tane Ramakda Lai Aalu Re,
Gopal Tane Maakhaniyu Vaalu Re,
Gopal Maro Bole Kaalu Kaalu,
Gopal Maro Paraniye Jule Re
Gopal Tane Zanjaradi Raheravu,
Ke Nana Nana Dagliya Re Bharaavu,
Gopal Tane Aanganiyama Nachaavu,
Gopal Maro Paraniye Jule Re
Gopal Tane Kumudi Ni Ramaade,
He Haath Ma Ghugharado Vagaade,
Ke Praat Same Aavine Jagaade,
Gopal Maro Paraniye Jule Re
Gopal Maro Paraniye Jule Re – Krishna Bhajan Gujarati || ગોપાલ મારો પારણીયે જુલે રે
“ગોપાલ મારો પરણીયે જુલે રે” એ ભગવાન કૃષ્ણને સમર્પિત લોકપ્રિય ભક્તિ ભજન છે. ભજન ભગવાન કૃષ્ણ પ્રત્યેના ભક્તના પ્રેમ અને ભક્તિને વ્યક્ત કરે છે, જેને “ગોપાલ” તરીકે પણ ઓળખવામાં આવે છે
ગીત: ગોપાલ મારો પારણીયે જુલે રે
- ગાયકઃ અમી જોશી અને આસિફ જેરીયા
- આલ્બમ: કૃષ્ણ ભજન
- સંગીત: સ્ટુડિયો સંગીતા
- પ્રકાર: કૃષ્ણ ભજન
FAQs For Gopal Maro Paraniye Jule Re
Gopal Maro Paraniye Jule Re Song is sung by Ami Joshi & Asif Jeriya.
Gopal Maro Paraniye Jule Re Song is Composed by Studio Sangeeta.
Gopal Maro Paraniye Jule Re is a hindi song from the album Krishna Song.
Gopal Maro Paraniye Jule Re song lyrics written by Traditional.
Gopal Maro Paraniye Jule Re is a hindi song released in Year 2002
The duration of the song Gopal Maro Paraniye Jule Re is 5:11 minutes.
निष्कर्ष
दोस्त! अगर आपको “Gopal Maro Paraniye Jule Re Lyrics” Krishna Bhajans वाला यह आर्टिकल पसंद है तो कृपया इसे अपने दोस्तों को सोशल मीडिया पर शेयर करना न भूलें। आपका एक शेयर हमें आपके लिए नए गाने के बोल लाने के लिए प्रेरित करता है
हमे उम्मीद हे की आपको यह गोपाल म्हारो पारणिये झूले रे लिरिक्स गीत पसंद आया होगा | अगर कुछ क्षति दिखे तो हमारे लिए छोड़ दे और हमे कमेंट करके जरूर बताइए ताकि हम आवश्यक बदलाव कर सके |
अगर आप अपने किसी पसंदीदा गाने के बोल चाहते हैं तो नीचे कमेंट बॉक्स में लिखकर हमें बेझिझक बताएं हम आपकी ख्वाइस पूरी करने की कोशिष करेंगे धन्यवाद!🙏